ગોંડલ સંગ્રામજી ગ્રાઉન્ડમાં ખાતે રાજકોટ જીલ્લા યુવા ભાજપ દ્વારા ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આયોજન કરવામાં આવ્યું હતું

- Advertisement -
- Advertisement -

રાજકોટ જિલ્લા યુવા ભાજપ ના અધ્યક્ષ શ્રી સતિષભાઈ શીંગાળા ના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન ગોંડલ સંગ્રામસિંહજી ગ્રાઉન્ડ ખાતે કરેલ જેમાં રાજકોટ જિલ્લા ભાજપ ના અધ્યક્ષ શ્રી મનસુખભાઈ ખાચરીયા સાહેબ દ્વારા ટૉસ ઉછાડી ને ક્રિકેટ મેચ નુ સુભારંભ કરાવેલ આ તકે ગોંડલ યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ ( ગણેશ ભાઈ ),ગોંડલ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ સમીરભાઈ કોટડીયા, ગોંડલ નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રી ઋષિરાજસિંહ જાડેજા ,રાજકોટ જિલ્લા યુવાભાજપ પ્રમુખશ્રી સતિષભાઈ શીંગાળા તેમજ રાજકોટ જિલ્લા યુવા ભાજપ ની સમગ્ર ટીમ હાજર રહી હતી તેમજ ખુબ મોટા પ્રમાણ માં ગોંડલ ની ક્રિકેટ પ્રેમી જનતા પણ હાજર રહી ને ખેલાડીઓ નો ઉત્સાહ વધાર્યો હતો.આ સમગ્ર આયોજનને સફળ બનાવવમાં ટુર્નામેન્ટના ઇન્ચાર્જ શ્રી કરણભાઈ લાવડીયા, તેમજ સહઇન્ચાર્જ ગૌતમભાઈ બારસિયા, જીગરભાઈ સાટોડીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. અને આ ટુર્નામેન્ટ માં ગોંડલ નગરપાલિકાનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો.

- Advertisement -
Latest news
- Advertisement -
Related news
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page