Uncategorizedમુખ્ય સમાચારરાજ્ય

૧ લી મે, “ ગુજરાત રાજ્ય સ્થાપના દિન ” ની શહેરીઓને શુભેચ્છા પાઠવતા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ

ગુજરાતની ખમીરવંતી પ્રજાએ આ સમાચાર આવીને વિવિધ આફતો, અને સામેનો પ્રયત્નો દ્વારા તમામ ક્ષેત્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે. તેમજ અમેરિકા, સાઉથ આફ્રિકા, અખાતી દેશ સમગ્ર વિશ્વભરના લગભગ તમામ દેશોમાં ધંધા રાજગારા અર્થે ગુજરાતીઓ થાય છે તેમજ વિશ્વના જાણકાર દેશમાં રાજદ્વારી, ફાઈ, ચીફ એન્જીનીયર, ડૉક્ટર, ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર મહત્વના હોદ્દાઓ ગૌરવભેર છે. આજે ગુજરાત ધંધા-રોજગાર, પોતાના રાજ્ય, પર્ય, રાજ્ય વિગેરે દરેક પ્રદેશમાં અન્ય પ્રદેશમાં અગ્રીમ હરોળ સ્થાન ધરાવે છે, ગુજરાતના ઇતિહાસ વિશે માં, ઈન્ટરનેટ પુસ્તક સાહિત્યમાં, નાટકમાં સ્થાપત્યમાં વિગેરે વિવિધ સ્વરૂપે ગૌરવભેર વર્ણન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય એ ખરા અર્થમાં ભારત દેશનું “ગ્રોથ એન્જીન” છે.

રાજક મહાનગરિકાના મેયર નયન પઢાડિયા , ડેપ્યુટી મેયર સિંહપાલ સિંહ , સ્ટેન્ડિંગ કમિટી બેન જયમીન ઠાકર , શાસક પક્ષ પક્ષ લીલુબેન જાદવ , યોગ્ય મનિષભાઈ રાડિયા શહેરીશને “ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ ” , “ ગૌરવ દિવસ ” ની નિષ્ઠાપૂર્વકની શુભેચ્છા પાઠવે છે અને કે, ગુજરાતી દરેકને ગૌરવ છે.

જ્યાં વસે એક ગુજરાતી , ત્યાં સદાકાળ ગુજરાતી !

Related Articles

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Back to top button
error: Content is protected !!