મુખ્ય સમાચારરાજ્ય

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મુજબ મરણ જનાર એક અજાણ્યો પુરૂષ યાદીમાં જણાવાયું

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મુજબ મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ઉમર વર્ષ આશરે ૪૦ વર્ષ વાળો તા-૨૮/૦૪/૨૦૨૫ ના બપોર ના ૧૩:૧૦ કલાક પહેલા મોરબીના લગ્ધીરપુર રોડ એન્ટીક સીરામીક તથા પોર્સીપોસ વેરહાઉસ વચ્ચે આવેલ માટીના ઢગલા પાસે કોઈપણ કારણસર મરણ જતા રાજકોટ સરકારી હોસ્પિટલમાં પી.એમ. કરાવી જેની લાશને મોરબી સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.

મરણજનાર વ્યક્તિના નામની કે તેના સગા-સબંધી કોઈની ઓળખ ન થઈ હોવાના કારણે તેના  અંગે કોઈને જાણકારી મળે તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના નંબર ૬૩૫૯૬૨૬૦૬૬ અથવા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલના મોબાઈલ નંબર ૯૦૧૬૩૮૮૮૧૯ નો સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું

Related Articles

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Back to top button
error: Content is protected !!