મુખ્ય સમાચારરાજ્ય
વોર્ડ નં.૧૮માં આવેલ સિલ્વર પાર્ક તથા જનાર્દન પાર્કમાં ડામર કામનો શુભારંભ કરાવતા વોર્ડ નં.૧૮ના કોર્પોરેટરશ્રીઓ
રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં.૧૮માં આવેલ સિલ્વર પાર્ક તથા જનાર્દન પાર્કમાં ડામર કામનો શુભારંભ વોર્ડ નં.૧૮ના કોર્પોરેટરશ્રીઓ દ્વારા કરાવવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં.૧૮માં આવેલ સિલ્વર પાર્ક તથા જનાર્દન પાર્કમાં ડામર કામનો શુભારંભ વોર્ડ નં.૧૮ના કોર્પોરેટરશ્રીઓ દ્વારા કરાવવામાં આવેલ.
આ શુભારંભ કાર્યક્રમમાં કોર્પોરેટર સંજયસિંહ રાણા, ભારતીબેન પરસાણા, વોર્ડ મહામંત્રી મુન્નાભાઈ જોગરાણા, મિતેશભાઈ બોરીચા, કાળુભાઈ સરપંચ, નીલેશભાઈ મુંગરા, પંકજભાઈ દોંગા, સુરેશભાઈ ગોલતર, સંજય બારસિયા, મુકેશભાઈ કવલ, અનીલભાઈ, નવનીતભાઈ ધડુક, દેવાયતભાઈ ડાંગર, નીલેશભાઈ વીરડીયા, માલતીબેન ચાવડા, સોનલબેન સોમૈયા, આશાબેન ગોહેલ, ઉર્મિલાબેન ગોંડલીયા, બાબુભાઈ સખીયા, વિજય સિરોયા તથા વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહેલ.