મુખ્ય સમાચારરાજ્ય
રાજકોટ શહેરમાં બપોરના ૧૪ થી ૧૬ કલાકમાં ૧૫ મી.મી વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટ શહેરમાં વરસાદ અને ભારે પવનની સ્થિતિ જોવા મળી રહી છે

રાજકોટ તા. ૦૬ મે – હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટ શહેરમાં વરસાદ અને ભારે પવનની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે બપોરના ૧૪ વાગ્યાથી ૧૬ કલાકમાં રાજકોટ શહેરમાં ૧૪ મી.મી. કુલ ૦.૫૫ ઈંચ વરસાદ નોંધાયો છે, તેમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.