મુખ્ય સમાચારરાજ્ય

રાજકોટ જિલ્લામાં બપોરના ૧૪ થી ૧૬ કલાકમાં ૧.૮૨ ઈંચ વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટ સહિત અનેક

રાજકોટ તા. ૦૬ મે – હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટ સહિત અનેક જિલ્લામાં વરસાદ અને ભારે પવનની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ ૨ દિવસમાં સારો વરસાદ નોંધાયો છે. જે મુજબ બપોરના ૧૪ વાગ્યાથી ૧૬ કલાકમાં રાજકોટમાં ૧૪ અને લોધિકામા ૬ મી.મી. કુલ ૧.૮૨ ઈંચ વરસાદ નોંધાયો છે, આ ઉપરાંત કોટડાસાંગાણીમા ૧ અને ગોંડલ ખાતે ૨ મી.મી. વરસાદ સાથે સવારના ૬ કલાકથી ૧૬ કલાક દરમિયાનમાં રાજકોટ જિલ્લામાં કુલ ૨.૦૯ ઈંચ વરસાદ નોંધાયો છે તેમ જિલ્લા કંટ્રોલ રૂમ, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Related Articles

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Back to top button
error: Content is protected !!