ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું ગાૈરવ
ગામ :- ભીમકટા , હાલ :- નવસારી
શ્રી નારણભાઈ હરજીભાઈ મનાણી અને શ્રીમતી મુકતાબેન નારણભાઈ મનાણી ની સુપુત્રી મનીષાબેન સાહિલકુમાર વાઢીયાએ GSPC Exam. પાસ કરી CLASS-1 માં DEPUTY COLLECTOR બની ને કડિયા સમાજ અને મનાણી કુટુંબ નું ગૌરવ વધારવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ 🙏🏻