ગોંડલ આઈ.ટી.આઈ ખાતે એન.સી.વી.ટી. અને જી.સી.વી.ટી.ના કોર્સમાં ૩૦ સપ્ટેમ્બર સુધી પ્રવેશ મળી શકશે

- Advertisement -
- Advertisement -

રાજકોટ તા. ૨૨ સપ્ટેમ્બર – ગોંડલ આઈ.ટી.આઈ. ખાતે એન.સી.વી.ટી અને જી.સી.વી.ટી.ના પાંચમાં રાઉન્ડમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારે તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં તમામ ડોક્યુમેન્ટ સાથે શ્રી એમ.બી.આઇ.ટી.આઈ, નેશનલ હાઈવે ૨૭, ૬૬ કેવી બસ સ્ટેશન ગોંડલની રૂબરૂ મુલાકાત લેવાની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે SC/ST/PH/WOMAN માટેની ફી ૨૫૦ અને તે સિવાયના ઉમેદવારોની ફી ૮૫૦ રહેશે. તેમ ગોંડલ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
Latest news
- Advertisement -
Related news
- Advertisement -

You cannot copy content of this page