નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને સ્પોર્ટસ હોસ્ટેલનું મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

- Advertisement -
- Advertisement -

રાજકોટ, તા. ૨૨ સપ્ટેમ્બર – રાજકોટ શહેરના કાલાવડ રોડ પર નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને સ્પોર્ટસ હોસ્ટેલનું રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રીશ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે આવતીકાલે શુક્રવાર ૨૩ સપ્ટેમ્બરે સવારે ૧૦.૦૦ વાગ્યે લોકાર્પણ કરવામાં આવશે.

આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, મેયરશ્રી ડો.પ્રદીપ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, શ્રી રમેશભાઈ ધડુક, રાજ્યસભાના સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય સર્વશ્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી લાખાભાઈ સાગઠીયા, શ્રી ગીતાબા જાડેજા, શ્રી લલીતભાઈ વસોયા, શ્રી લલીતભાઈ કગથરા, શ્રી ઋત્વિકભાઈ મકવાણા, શ્રી મોહમંદ જાવેદ પીરઝાદા, પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી વગેરે ઉપસ્થિત રહેશે.

- Advertisement -
Latest news
- Advertisement -
Related news
- Advertisement -

You cannot copy content of this page