વિજ્યા દશમિ પ્રસંગે સમગ્ર ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ ના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ના નિવાસ સ્થાને સુયઁ,,શકિત,,ને શસ્ત્ર પુજન નો કાયઁક્મ યોજાયો

- Advertisement -
- Advertisement -


તેમા સુપાત્ર ગોર દેવ દ્વારા સાશસ્ત્રોક વધીથી શસ્ત્ર પુજન કરવામાં આપેલ,વિજય દશમિ,,દશેરા,, એટલે અસત્ય ઉપર સત્ય નો વિજય આ વિજયા દશમિ પ્રસંગ ક્ષત્રિય ઓ માટે દીવાળી કરતાં મોટા તહેવાર તરીકે ઉજ્જવવામા આવેછે તેજ રીતે આજે બોટાદ માં સામતભાઈ જેબલીયા ના પ્રમુખ સ્થાને તેમના નિવાસ સ્થાને શસ્ત્ર પુજન નો કાયઁક્મ યોજાયેલ તેમા કાઠી ક્ષત્રિય સમાજ ના મહાનુભાવો મા પુવૅ એપીએમસી ના ચેરમેન શ્રી જોરૂભાઈ ધાધલ તરઘરા વાળા તથા કુંભારા દરબાર ભોજભાઈ ખાચર તથા પ્રતાપભાઈ ખાચર છૈડાવાળા તથા મેંદુભાઈ ધાધલ રેફડા વાળા તથા વિજયભાઈ બી, ખાચર હડદડ વાળા તથા અનિલભાઈ માંજરીયા કાનિયાડ વાળા તથા દશરથભાઈ કરપડા રામપરડા વાળાતથા લાલભાઈ બોરીચા તથા રવિરાજભાઈ જેબલીયા તરઘરા વાળા તથા બટુકભાઈ ખાચર ઘોઘાસમડી વાળા તથા ઘુઘાભાઈ ખાચર પાટીયાળી વાળા વિગેરે અન્ય નામી અનામી મહાનુભાવો ની ઉપસ્થિતિમાં શસ્ત્ર પુજન નો કાયઁક્મ સંમ્પન થયેલ તેમ શસ્ત્ર પુજન ના આયોજક ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ ના સહમંત્રી બોટાદ ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદી મા જણાવે છે.

રિપોર્ટર: જીજ્ઞેશ વાઘેલા
મો: 9173303660

- Advertisement -
Latest news
- Advertisement -
Related news
- Advertisement -

You cannot copy content of this page