બોટાદ ની શ્રી સુવાસીની વિદ્યામંદિર ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતગર્ત યોજાયો કાર્યક્રમ

- Advertisement -
- Advertisement -


શ્રી સુવાસીની વિદ્યામંદિર બોટાદ ખાતે તા.૦૪/૧૦/૨૦૨૨ ના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઢપુર મંદિરના કો.સ્વામી વિશ્વજીવનદાસજી , બોટાદ ગુરુકુળનાં શાસ્ત્રી સ્વામી માધવસ્વરૂપદાસજી , મહુવા ગુરુકુળનાં પુજ્ય સ્વામી ગોવિંદપ્રસાદ દાસજી તથા ઉદ્યોગપતિ પી.ટી.જોટીગંડા તથા શાળાનાં આચાર્ય અશોક સર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સંતો દ્વારા મહોત્સવ અંતગર્ત પર્યાવરણ જાળવણી માટે વૃક્ષ રોપા અને ભારતીય સંસ્કૃતિની જાગૃતિ માટે કેલેન્ડર વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પારેખ લાલજીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતો.

રિપોર્ટર: જીજ્ઞેશ વાઘેલા
મો: 9173303660

- Advertisement -
Latest news
- Advertisement -
Related news
- Advertisement -

You cannot copy content of this page