જાપાનની આઈ નો હંકારી સંસ્થા દ્વારા યોજાનાર ઈન્ટરનેશનલ પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં રાઈઝીંગ સ્ટાર ડ્રોઈંગ ક્લાસ-મહુવા અને તુલિકા આર્ટ (ઈન્ટરનેશનલ એવોર્ડ વિજેતા)- ભાવનગરના સહયોગથી રાઈઝીંગ સ્ટાર ડ્રોઈંગ ક્લાસ-મહુવાના બાળકોએ ભાગ લીધેલ . નીચેના 15 બાળકોએ બનાવેલા અલગ અલગ વિષય પર ચિત્રોને ઈન્ટરનેશનલ પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં મોકલવામાં આવેલ છે.
૧) ચૌહાણ કેયા ભરતભાઈ-સ્વામીનારાયણ ગુરુકુલ(૨) ચૌહાણ કહાન ભરતભાઈ -સ્વામીનારાયણ ગુરુકુલ(૩) જોષી દર્શીલ હિતેશભાઈ-પાઠશાળા (૪) લાડુમોર ઝીલ વિજયભાઈ -પાઠશાળા (૫) પરમાર જેની અજયભાઈ – પાઠશાળા (૬) લંગાળીયા આદિત્ય આશિષભાઈ – બેલુર વિદ્યાલય (૭) ધનકોટ રુકૈયા હુસૈનભાઈ – પાઠશાળા (૮) ભાલીયા કાર્તિક રમેશભાઈ – જે.કે વોરા પ્રાથમિક શાળા નં:૧૫ (૯) ડોળાશિયા ભાર્ગવ વિજયભાઈ – જે.કે વોરા પ્રાથમિક શાળા નં:૧૫ (૧૦) રાજપરા હસ્થા અભિશેકભાઈ – પાઠશાળા (૧૧) ભૂતવાળા દેવાંશી હેમાંશુભાઈ – સેન્ટ થોમસ સ્કુલ (૧૨) મહેતા પ્રાંજલ મેહુલભાઈ – સેન્ટ થોમસ સ્કુલ (૧૩) વેકરીયા કરન મિહિરભાઈ – પાઠશાળા (૧૪) વાઘેલા દેવ મુકેશભાઈ – સ્વામીનારાયણ ગુરુકુલ (૧૫) મનવાની હેનીલ પ્રદીપભાઈ – પાઠશાળા.
ઉપરોક્ત વિદ્યાર્થીઓને ઈન્ટરનેશનલ પેઇન્ટિંગ કોમ્પિટિશનના ચિત્રોની તૈયારી કરવામાં રાઈઝીંગ સ્ટાર ડ્રોઈંગ ક્લાસના ચૌહાણ ભરતસર, મહેતા મનીષ તથા મહેતા બિંદીયામેમ દ્વારા સતત માર્ગદર્શન પૂરું પાડેલ અને ઈન્ટરનેશનલ પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં નંબર આવે તે માટે શુભેચ્છા પાઠવી હતી.
તસ્વીર :- ગોહિલ ઉમેશસિંહ ( મહુવા )