એન્ક :ધાંગધ્રા શહેરના ઐતિહાસિક છબીલા હનુમાનજી મંદિરના મહંત શ્રી લાલદાસ બાપુ ની અંતિમ દર્શન યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળી હતી
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના ઐતિહાસિક છબીલા હનુમાનજી મંદિર ફલકું નદીના કાંઠે આવે છે ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી સેવા કરતા હતા તે મહંત શ્રી લાલદાસ બાપુ આજરોજ દેવલોક પામ્યા છે જે ઓની અંતિમ દર્શન યાત્રા ધાંગધ્રા નગરના વિવિધ રાજ માગો પર નીકળી હતી સર્વે ધર્મ પ્રેમીઓએ દર્શનનો લાભ લીધો હતો ત્યારે
આ મહંત લાલદાસ બાપુ ની અંતિમ દર્શન યાત્રા છબીલા હનુમાનજી મંદિર ધાંગધ્રા થી નીકળીને મચ્છોમાં મંદિર ઘાટ દરવાજા રોકડિયા હનુમાન સર્કલ જૂની શાક માર્કેટ શક્તિ ચોક ગ્રીનચોક માન મહે લાત થી છબીલા હનુમાનજી મંદિર પર જ જશે ત્યાં ફાલકું નદી માં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
બ્યુરો ચીફ રવિરાજ સિંહ પરમાર ધાંગધ્રા