Home એજ્યુકેશન શ્રી ફૂલકા પ્રાથમિક શાળાનું ગૌરવ વિદ્યાર્થીની એ NMMS ની પરીક્ષા મેરીટ...

શ્રી ફૂલકા પ્રાથમિક શાળાનું ગૌરવ વિદ્યાર્થીની એ NMMS ની પરીક્ષા મેરીટ લીસ્ટ માં સ્થાન મેળવ્યું.

0
40

ગીર ગઢડા તાલુકા ના ફૂલકા ગામ ની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સરગમ બેન હરિભાઈ વંશ તાજેતર માં લેવાયેલ NMMS ની પરીક્ષા પાસ કરી મેરીટ લીસ્ટ માં ૧૮૦ ગુણમાંથી ૧૨૮ ગુણ પ્રાપ્ત કરી મેરીટ લીસ્ટ માં સ્થાન મેળવી આ ઉપરાંત શાળાના કુલ ૦૮ વિધાર્થીઓ આ પરિક્ષા પાસ થયેલ છે જે ફુલકા પ્રાથમિક શાળા ગામ નું ગૌરવ વધાર્યું છે.આ વિદ્યાર્થીની ને ચાર વર્ષ સુધી દર મહિને એક હજાર રૂપિયા શિષ્યવૃત્તિ રૂપે આપશે.કુલ અડતાલીસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળશે.શાળા ના આચાર્ય વર્ગ શિક્ષક અને સમગ્ર સ્ટાફ ગણે આં વિદ્યાર્થીની ને અભીનંદન પાઠવ્યા હતા.

અહેવાલ હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

You cannot copy content of this page