માનવકલ્યાણ ક્ષેત્રે રકતદાન એ અમુલ્ય અવસર છે. માનવ રકતનો કોઇ ધર્મ જ્ઞાતિ કે સંપ્રદાય નથી

માનવકલ્યાણ ક્ષેત્રે રકતદાન એ અમુલ્ય અવસર છે. માનવ રકતનો કોઇ ધર્મ જ્ઞાતિ કે સંપ્રદાય નથી. વિજ્ઞાન કે ટેકનોલોજી ની હરણફાળ પ્રગતિ થયેલ હોવા છતા માનવ રકતનો કોઈ પર્યાય શોધી શકયુ નથી. માનવ શરીરના કૃત્રિમ અંગો બનાવી શકયુ છે. મનુષ્ય ચાંદ ઉપર કે અવકાશમાં જઇ શકયો પરંતુ માનવ જીવનનું અમુલ્ય રકત બનાવવામાં હજુ સુધી સફળતા મેળવી શકયો નથી.

અમોને સંપૂર્ણ શ્રધ્ધા છે કે આપના દ્વારા કરવામાં આવનારૂ રકતદાન સમાજમાં અન્ય લોકોને પ્રેરણા આપશે કે રકતદાન કરવાથી રકતદાતાને કોઇ નુકશાન થતુ નથી, અને આ રીતે એક બુઝાતા જીવનદીપને નવી જીંદગી આપી કાયમ માટે માનવદીપ પ્રજવલીત રાખી શકાય.

આપ સ્વેચ્છિક રકતદાનનો સંદેશ સમાજમાં ફેલાવશો અને આપના જેવા અનેક રકતદાતાઓને માનવસેવા પ્રત્યે પ્રેરીત કરશો એવી આશા.માનવકલ્યાણ ક્ષેત્રે રકતદાન એ અમુલ્ય અવસર છે. માનવ રકતનો કોઇ ધર્મ જ્ઞાતિ કે સંપ્રદાય નથી. વિજ્ઞાન કે ટેકનોલોજી ની હરણફાળ પ્રગતિ થયેલ હોવા છતા માનવ રકતનો કોઈ પર્યાય શોધી શકયુ નથી. માનવ શરીરના કૃત્રિમ અંગો બનાવી શકયુ છે. મનુષ્ય ચાંદ ઉપર કે અવકાશમાં જઇ શકયો પરંતુ માનવ જીવનનું અમુલ્ય રકત બનાવવામાં હજુ સુધી સફળતા મેળવી શકયો નથી.

અમોને સંપૂર્ણ શ્રધ્ધા છે કે આપના દ્વારા કરવામાં આવનારૂ રકતદાન સમાજમાં અન્ય લોકોને પ્રેરણા આપશે કે રકતદાન કરવાથી રકતદાતાને કોઇ નુકશાન થતુ નથી, અને આ રીતે એક બુઝાતા જીવનદીપને નવી જીંદગી આપી કાયમ માટે માનવદીપ પ્રજવલીત રાખી શકાય.

આપ સ્વેચ્છિક રકતદાનનો સંદેશ સમાજમાં ફેલાવશો અને આપના જેવા અનેક રકતદાતાઓને માનવસેવા પ્રત્યે પ્રેરીત કરશો એવી આશા.
આ કાર્યક્રમ કૃષિ મંત્રી રાઘવજી પટેલ,ધારાસભ્ય મેજીભાઈ ચાવડા,જીલ્લા પંચાયત સદસ્ય લખધીરસિહ જાડેજા,જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઇ દલસાણીયા,હરધોળ રાજપૂત સમાજના પ્રમુખ પથુભા જાડેજા, પદુમનસિહ જાડેજા,રમજુભા જાડેજા, તેમજ માજી સૈનિક પ્રમુખ ગીરીરાજસિંહ જાડેજા ઊપ પ્રમુખ બલભદ્રસિહ જાડેજા અને નરેન્દ્રસિહ જાડેજા દશરથસિંહ જાડેજા સલાહકાર મહેશભાઈ પરમારતેમજ માજી સૈનિકો અને આજુબાજુના ગામડામાં માથી મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઊમટી પડ્યા હતા.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More