રાજકોટ વોર્ડ નં 18 કોંગ્રેસના હોદ્દેદારો કમલમ્ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ સીઆર પાટીલ નાં હસ્તે ભાજપ માં જોડાયા

રાજકોટ વોર્ડ નં 18 કોંગ્રેસના દિગ્ગજ નેતા પુર્વ કોર્પોરેટર મયુરસીહ જાડેજા, મહામંત્રી ચેતનભાઈ મારસુણીયા,માલધારી સેલ પ્રમુખ કાનભાઈ આલગોતર , રાજકોટ શહેર મંત્રી વિનોદભાઈ ચોહાણ, ચંદ્રસિંહ પરમાર, મુનાભાઈ સોલંકી,બીપીનભાઈ અગ્રાવત,ધમભાઈ જાડેજા, પ્રતાપભાઈ લાવડીયા, રોહિતભાઈ બસિયા, યોગેશભાઈ ગૌસ્વામી, હરેશભાઈ લિબાણી,રાણીબેન મેર, રંજનબેન મરાઠી, મહેન્દ્રસિંહ ગોહિલ, પરાક્રમસીહ જાડેજા પી પી મહેતા ટીમ સાથે.મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ સી આર પાટીલ ના હસ્તે કમલમ્ ખાતે ભાજપ માં જોડાયા

Leave a Comment

Read More