તારીખ ૧૮/૦૨/૨૦૨૪ને રવિવારનાં રોજ ગાંધીનગર ખાતે યોજાયેલ એજ્યુકેશનલ એક્ષચેન્જ સમિટ-૨૦૨૪માં ભાવેણાની લોકપ્રિય કલાપથ સંસ્થા સાંસ્કૃતિક કાર્યક્રમમાં છવાઈ ગઇ હતી. ઉપસ્થિત દર્શકો અને મહાનુભાવો દારા જબરદસ્ત પ્રસંશા મેળવીને ભાવનગરનું નામ રોશન કર્યું હતું