ઉના શહેરમાં શિવાજી પાર્ક ખાતે શિવાજી મહારાજ જન્મ ઉત્સવ નિમિત્તે હિન્દુ યુવા સંગઠન ભારત ગૌરક્ષક દળ શિવસેના અને મહાકાલ ગ્રુપ દ્વારા શિવાજી મહારાજની મૂર્તિ પ્રતિમા ને સાફ-સફાઈ અને કલર કામ કરી દૂધ પાણી ગંગાજળનો અભિષેક કરી અને ફુલહાર ચડાવી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવેલ સાથે પૂરું શિવાજી પાર્ક જય ભવાની જય શિવાની અને જય જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું તેમાં હિંદુ યુવા સંગઠન ભારત ના ગીર સોમનાથ જિલ્લા ઉપાધ્યક્ષ મહેશભાઈ આર બારૈયા તાલુકા પ્રમુખ અજયભાઈ બી બાંભણિયા શહેર પ્રમુખ રઘુભાઈ બારૈયા ગૌરક્ષક દળ તાલુકા અને શહેર અધ્યક્ષ દિલીપભાઈ મૈયા મંત્રી કલ્પેશભાઈ એન ચૌહાણ હર ભોલે ગ્રુપ મનોજભાઈ શર્મા કરણબાપુ ગોસ્વામી તથા શિવસેના તાલુકા પ્રમુખ દીપકભાઈ બી બાંભણિયા શહેર પ્રમુખ નરેશભાઈ મજેઠીયા શહેરો પ્રમુખ અમરભાઈ ગોસાઈ અને ઇન્ડિયન આર્મી મેન ફૌજી ગોપાલભાઈ ચુડાસમા તથા મહાકાલ ગ્રુપ સહિતના આગેવાનો જોડાયા હતા.
રિપોર્ટર. કલ્પેશભાઈ એન ચૌહાણ ઉના
Author: ભાગવત ભૂમિ
Hi