ગીર સોમનાથ જિલ્લા ના કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.એ.ભોજાણીની સુચના અને પીએસઆઇ કે એમ ચાવડાના માર્ગદર્શન મુજબ કોડીનાર ટાઉન બીટ ના એએસઆઈ એ.ડી.ધાંધલ પો.કોન્સ ભીખુશા જુણેજા ભગવાનભાઈ રાઠોડ તથા કનું ભાઈ નાજા ભાઈ નાઓએ ટીમ વર્કથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અરજદારઓના ખોવાઈ ગયેલ પડી ગયેલ કે ગુમ થયેલ અલગ અલગ કંપનીઓના કુલ 139966ની કિંમતના 8 મોબાઈલ ફોન જે તે સ્થિતમા મુળ માલીક ને પરત આપી પ્રસંશનીય કામગીરી કરી હતી…આમ કોડીનાર પોલીસ સ્ટેશન ની ટાઉન બીટ દ્વારા ખુબ ટૂંકા સમયમાં કુલ 757264ની કિંમતના કુલ 35 મોબાઈલ ફોન શોધી મુળ માલીક ને પરત અપાવેલ છે
રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર
Author: ભાગવત ભૂમિ
Hi