રવિવારનાં રોજ જિલ્લા વહીવટીતંત્ર અને રાજપરા ખોડીયાર મંદિર ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે ખોડીયાર મંદિર ખાતે યોજાયેલા ખોડીયાર ઉત્સવ-૨૦૨૪માં ભાવેણાની લોકપ્રિય આંતરરાષ્ટ્રીય કલાપથ સંસ્થા દ્વારા અંકિત મકવાણાનાં નેતૃત્વમાં”મિશ્ર-રાસની દબદબાભરી પ્રસ્તુતિએ ઉપસ્થિત દર્શકોને ખુશખુશાલ કર્યા હતાં જિલ્લા કલેટકટરશ્રી આર કે મહેતા સાહેબ,યુવા સેવા સાંસ્કૃતિક કચેરી વિકાસ અધિકારી મેશવાણિયા અને વિશાલભાઈ જોશી તેમજ સંગીત નાટક અકાદમીનાં પૂર્વ ચેરમન શ્રી યોગેશભાઈ ગઢવી અને ભાજપ અગ્રણી ભરતભાઇ મેર વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી
Author: ભાગવત ભૂમિ
Hi