પાળિયાદ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યા માં વડોદરા લોકસભા ના ભાજપ ના ઉમેદવાર શ્રી ડૉ. હેમાંગભાઈ જોષી સાહેબ ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને

તારીખ ૨૩/૦૪/૨૦૨૪ ને મંગળવાર ના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યા માં ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને વડોદરા લોકસભા ના ભાજપ ના ઉમેદવાર શ્રી ડૉ. હેમાંગભાઈ જોષી સાહેબ આવેલ અને જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના આશીર્વાદ લીધા અને પૂજ્ય ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત કરી પૂજ્ય ભયલુબાપુ દ્વારા સાહેબ સન્માન કરવામાં આવ્યું સાહેબે જગ્યા માં દર્શન કરી પ્રસાદ લઈ જગ્યા ની અત્યાધુનિક બણકલ ગૌશાળા ની મુલાકાત લઇ જગ્યા માં સ્વચ્છતા અને ચોખ્ખાઈ જોઈ ખુબ રાજીપા સાથે આનંદ વ્યક્ત કર્યો
અહેવાલ કનુભાઈ ખાચર

Leave a Comment

Read More