જસદણ શહેર શહેર ભાજપ દ્વારા કુદરતી વાતાવરણમાં રાજાશાહી વખતના જીલેશ્વર પાર્કમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ આ કાર્યક્રમમાં પાર્ટીના આગેવાનો હોદ્દેદારો ડોક્ટરો તેમજ એડવોકેટ અને વેપારી મિત્રો સહિત પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિત યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
રિપોર્ટ રસિક વિસાવળિયા જસદણ
Author: ભાગવત ભૂમિ
Hi