ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં 21મી જૂન 2024 ના રોજ 10 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા. શિક્ષકો દ્વારા પ્રાર્થના, હળવી કસરત, યોગાસન, પ્રાણાયામ, મુદ્રાઓ અને ધ્યાનનો અભ્યાસ કરવામાં આવ્યો હતો તથા બાળકોને નિયમિત યોગા અભ્યાસ કરવાની સલાહ સાથે સૌને યોગદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
![ભાગવત ભૂમિ](https://secure.gravatar.com/avatar/0a7b601146069a0861ca5cc0771ea197?s=96&r=g&d=https://bhagvatbhumi.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)
Author: ભાગવત ભૂમિ
Hi