વિસાવદર પોલીસે વ્યાજમાં કબજે લીધેલ સ્પેલેન્ડર માલિકને પરત અપાવી

 

*વ્યાજના વિષચકરમાં ફસાયેલા લોકો આગળ આવે પી.એસ.આઈ એસ.આઈ.સુમરા*

વિસાવદરતા.વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલાપોલીસ સબઇન્સપેક્ટર એસ.આઈ.સુમરા

મહેનતથી જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બોરકા બાવાજી ના ગરીબદલિત ને પોલીસે મોટરસાયકલ સ્પેલન્ડર અનુસૂચિત જાતિના વ્યક્તિએ વ્યાજે લીધેલ રકમ 30,000/- હજાર રૂપિયા લીધેલ હોય તેની સામે આરોપીએ મોટરસાયકલ સ્પેલેન્ડર પડાવી લઈ લીધેલ તે સ્પેલેન્ડર મોટરસાયકલ પરત આપવામાં આવી આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બોરડા બાવાજીના રહેતા ગામેં મહેન્દ્રભાઈ દેવજીભાઈ ચૌહાણ અનુસૂચિત જાતિ ના વ્યક્તિએ અવધ નિમાવત પાસેથીવ્યાજે રકમ 30000 રૂપિયા લીધેલ પૈસાની જરૂરીયાત હોવાથી અવધ નિમાવત પાસેથી વ્યાજે પૈસા લીધેલ અને તેને મોટરસાયકલ સ્પેલેન્ડર

ગીરવે રાખી લીધું હતું કામનાં સામાવાળાએ

સ્પેલેન્ડરમોટર સાયકલ ગેરકાયદેસર રીતે લીધેલ અને અરજદારે તેમની વ્યાજની રકમ લીધેલ રકમ સામાવાળા ને પરત આપી દીધેલ હોય અને ગરીબ વર્ગ હોય અને અરજદાર પાસેઆપઘાત કરવા સિવાય બીજો કોઇ રસ્તો ન હોય તેવા સંજોગોમાં આ બાબતે મ્હે. એસ.પી. સા. હર્ષદ મહેતા નેજુનાગઢનાંઓને રૂબરૂ મળેલ અને તેઓ દ્વારા વંથલી પોલીસના પીએસઆઇ ને આ બાબતે કાર્યવાહી કરવા સૂચના આપેલ પરંતુ વંથલીના પીએસઆઇ દ્વારા આ બાબતની કાર્યવાહી કરવા માટે વિસાવદર વિસ્તારહદ લગતી હોય તેવું જણાવેલ તા.31/07/2024નાં રોજ જુનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા વિસાવદરના પીએસઆઇ સુમરા અને સુચના આપવામાં આવેલ એસ.પી. સા.એ રજુઆતને ગંભીરતાથી લઇ આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશનનાં પો.સબ.ઇન્સ. એસ.આઇ.સુમરા સા.ને અરજી લઇ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ જેથી વિસાવદર પોલીસે તા. 31/7 /2024 નાં રોજ રૂબરૂ બોલાવેલ અને રજુઆત સાંભળેલ અને અરજી લઇ આ કામે સામાવાળા અવધ નિમાવત ને તાત્કાલિક અરજી મળીયાના એક જ કલાકમાં બોલાવી વિસાવદર પોલીસ સ્ટેશનને બોલાવી કાર્યવાહી કરેલ જેથી અને અરજદારની કાયદેસરની મોટરસાયકલસ્પેલેન્ડર અરજદારને પરત મળી ગયેલ જેથી આ બાબતે મ્હે. એસ.પી. સા. જુનાગઢ નાંઓનો તેમજ વિસાવદર પોલીસ સ્ટેશનનાં પો.સબ.ઇન્સ. એસ.આઇ.સુમરા સા. તથા વિસાવદર પોલીસ સ્ટેશનનાં સ્ટાફનોં આ પ્રશંસનીય કામગીરી બદલ આભાર વ્યકત કરવામાં આવેલ હોવાનું એક અખબારી યાદીમાં જણાવાયુ છે.(ફોટા સાથે)

Leave a Comment

Read More