જીવનનો શરૂઆતથી જો આરોગ્યમય જીવન જીવવામાં આવે તો જીવન નિરામય બને છે અને બાળકને આરોગ્ય સુટેવો પાયા માંથી મળે તો જીવનજુદું બનતું હોય છે તાજેતરમાં ભડી પ્રાથમિક શાળા ખાતે બાળકોને આરોગ્યના પાઠ તાલુકા હેલ્થ કચેરી ભાવનગર દ્વારા તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત આરોગ્ય કર્મચારી હરેશભાઈ ધાંધલીયા નરેશભાઈ ધર્મિષ્ઠાબેન ડાભી સુપરવાઇઝર અજયભાઈ પુરોહિત અને મહાવીરસિંહ ગોહના સંકલન દ્વારા મચ્છરઉત્પત્તિ કઈ રીતે થાય છે કઈ રીતે અટકાવી શકાય અને મચ્છર જન્ય રોગોથી અને દૂષિત પાણીથી થતા રોગો વિશે માહિતી આપવામાં આવી બાળકોએ આરોગ્યપ્રદ જીવન માટે આરોગ્યમય મહેનત કરી સારું જીવવા માટેના શપથ લીધા આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી કિશોરભાઈ તથા સુરેશભાઈ બારીયા ત્રિવેદી દેવેન્દ્રભાઈ બારીયા મોહનભાઈ જાની ઇલાબેન ધાંધલીયા ભાવેશભાઈ મકવાણા બળવંતભાઈ પટેલ નીલાબેન ગોહિલ પુરાણબા જાની કૃપાબેન બારૈયા માયાબેન વિગેરે એ જેહમત ઉઠાવી હતી
Author: ભાગવત ભૂમિ
Hi