જસદણમાં સાંસદ પુરૂષોતમભાઈ રૂપાલાનો સન્માન સમારોહ યોજાયો

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ તા. ૧૬ ઓગસ્ટ – આજરોજ જસદણના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ સંસદિય મત વિસ્તારના સાંસદ પુરૂષોતમભાઈ રૂપાલાનો અભિવાદન સમારોહ યોજાયો હતો.

        આ વેળાએ સાંસદશ્રી પુરૂષોતમભાઈ રૂપાલા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને અગ્રણીશ્રી ભરતભાઈ બોઘરાનું સન્માન કરતાં જસદણ જીનિંગ એસોસિયશનના પ્રમુખ શ્રી અશોકભાઈ મહદેવભાઈ ચાંવ, મુકેશભાઈ જુલાસાના, રાજુભાઈ ત્રિવેદી, ગિરધરભાઇ વેકરીયા, જયસુખભાઈ કલાકની, અમુલખભાઇ જુલાસાના, ગીરીશભાઈ ક્રિષ્ના કોટેક્સ. આ તકે જસદણ શહેર – તાલુકા, વિછીયા તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.