ગુજરાત સરકાર દિવ્યાંગોની પરિસ્થિતિ સમજીને ઘરઆંગણે આવી છે : શ્રી વિપુલભાઈ વઘાસીયા

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

        આ કેમ્પમાં આવેલા લાભાર્થીશ્રી વિપુલભાઈ વઘાસીયાએ જણાવ્યું હતું કે હું લકવાગ્રસ્ત હોવાથી મારે ઘણી શારીરિક તકલીફો ભોગવવી પડે છે. આવા સંજોગોમાં સરકાર તરફથી ટ્રાયસિકલ મળતા અન્ય વ્યક્તિ પર આધાર રાખ્યા વિના હું જાતે એકલો બહાર જઈ શકું છું. હું જસદણ તાલુકાના આટકોટમાં રહું છું. અમારે સહાય મેળવવા રાજકોટ સુધી હેરાન ન થવું પડે, તે માટે ગુજરાત સરકાર દિવ્યાંગોની પરિસ્થિતિ સમજીને ઘરઆંગણે આવી છે. કલેક્ટર સરનો આવા કેમ્પ યોજવાનો નિર્ણય સરાહનીય છે, જે બદલ સરકારનો આભાર માનું છું. 

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More