પ્રદર્શન યોજીને લોકોને આરોગ્ય વિશે એક માહિતી વિશે માહિતી ગાર કર્યા
સતત ક્લોરીનેશન કામગીરી કરી પાણી જઈને રોગોની અટકાયતી કરી
જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા સઘન સુપર વિઝન
તાલુકા હેલ્થ કચેરી ભાવનગર અને ઘોઘાના કર્મચારીઓ દ્વારા સતત આરોગ્ય લક્ષી કામગીરી
ઓપીડી ની કામગીરી કરી મેળામાં આવેલ લોકોને દવા સેવા અને સલાહ પૂરી પાડવામાં આવી
ભાવનગરના કોળીયાક ગામે ભાદરવી અમાસના મેળા નું આયોજન થાય છે આ મેળામાં લોકોને આરોગ્ય વિશે એક માહિતી મળે જન જાગૃતિ થાય તેમ જ ઓપીડીની કામગીરી થાય જેથી મુશ્કેલી વાળા તમામને દવા મળી રહે સલાહ મળી રહે અને સતત ક્લોરીનેશન કામગીરી કરી અને પાણી જઈને રોગો અટકાવવાની કામગીરી જિલ્લા આરોગ્યંત્ર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણીપ્રસાદ એપેડેમિક ઑફિસર ડો ચંદ્રકાન્ત ભાઈ કણઝરીયા ના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જીતુભાઈ પરમાર ની સીધી દેખરેખ હેઠળ ભાવનગર અને ઘોઘા તાલુકા ના ડોકટરો સુપરવાઈઝરી સ્ટાફ આરોગ્ય કર્મચારીઓ આર્ બી એસ કે અબ્યુલેન્સ સ્ટાફ ખડે પગે સેવા બજાવી હતી આરોગ્ય લક્ષી પ્રદર્શન યોજેલ જેમાં આરોગ્ય ના કાર્ય ક્રમો અને મચ્છર ઉત્પતિ અટકાવતી ગપ્પી માછલી ફોગિગ મશીન વિષે લોકો ને માહિતગાર કરાયા હતા અને આજુબાજુ ના તમાંમ પાણી ના ટાંકા કૂવા માં સતત કલોરીનેશન કામગીરી થી ઝાડા ઉલટી ટાઈફોડ કમળો રોંગ અટકાયતી કરાઈ હતી ઓ પી ડી કામગીરી માં મૂશ્કેલી વાળા ને દવા આપી સલાહ અપાઈ હતિ આમ તમાંમ ટીમ દ્વારા સુઁદર આરોગ્ય સેવા આપાઈ હતી