આજ રોજ રવિવારે ઇસ્લામ ના પયગમ્બર સાહેબ રસુલલ્લાહ સાહેબ ના જન્મદિવસ ની ઉજવણી રૂપે આજ રોજ ગોંડલ ના રાજમાર્ગો પર ગોંડલ ના ભાઈસાહેબ યુસુફભાઇસાહેબ નોમાની આગેવાનીમાં ભવ્ય ઝૂલુસ કાઢેલ હતું આ પ્રસંગે બોટાદ થી સ્કાઉટ
(બેન્ડ ) બોલવાલ હતું તેઓ એ આ ઝૂલુશ માં બેન્ડ વગાડી ઝૂલુસ ની રોનક માં વધારો કરેલ હતો ઝૂલુસ માં બચ્ચાઓ હાથ માં અલગ અલગ બેનર જેવા કે વ્યાસ મુક્તિ, પાણી બચાઓ, જમણ નો બગાડ ના કરો, વૃક્ષ વાવો જેવા બેનર સમાજ ને સંદેશો પોહચાવ્યો હતો અને આ ઝૂલુસ નું આયોજન માં માં વાલી મુલ્લા સાહેબ મુલ્લા ફકરુદ્દીનભાઈ, સેક્રેટરી સાહેબ મુલ્લા તાહાભાઈ, પી. આર. કોર્ડિંનેટર યુસફભાઇ શામ, અબ્બાસભાઈ સદીકોટ(રાજ પ્રિન્ટર્સ ), ફકરુદ્દીનભાઈ શામ, ફોરોઝભાઈ ભારમલ, હુસૈનભાઈ ધનકોટ, શબ્બીરભાઈ લાકડાવાલા, ડો. અલીહુસૈનભાઈ વોહરા, શબ્બીરભાઈ ચૌહાણ, નુરુદ્દીનભાઈ ત્રિવેદી, મુરતાઝાભાઈ પટેલ, ઝોયેબભાઇ કપાસી, સબ્બીરભાઈ ધનકોટ, હુસૈનભાઈ વસઈવાલા, અદનાનભાઈ સદીકોટ, મુસ્તુભાઈ પટેલ, ફિરોઝભાઈ ડાલુભાઈ ની જેહમત ઉઠાવી હતી રાજ માર્ગો પર ઝૂલુસ દરિમિયાન આ પ્રસંગે ગોંડલ રામગરબાપુ સેવા ટ્રસ્ટ ના જયકરભાઈ ખજૂરવાળા, સુન્ની મુસ્લિમ જમાત ના પ્રમુખ સલીમભાઇ ચૌહાણ, શિવમ ટ્રસ્ટ ના પ્રમુખ દિનેશભાઈ માધડ નું ફુલ ના હારથી સ્વાગત કરેલ હતું…