રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકામાં બેંક સંચાલક મંડળનાં ૧૧ ડિરેક્ટર પડ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય સાથે કરી એકવાર દબદબો જોવા મળ્યો છે.
આ સાથે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા 53 ગણેશ ગોંડલ કે જે હાલ જેલમાં છે. તેની જીત સાથે ‘સહકાર’માં એન્ટ્રી થઈ
જ્યારે પતિષને કોણ જાણે ગણેશનું નામ આવવાથી પેટમાં દુઃખાવો ઊપડયો હતો.
ભગાબાપુના બન્ને પુલને હજુ સૌ વર્ષ સુધી કંઈ થાય તેમ નથી. તેમ છતાં
અંદાજમાં વિપક્ષની હાર ને છેલ્લો જનાજો ગણાવ્યો હતો.
જેમ સમાપણમાં સુરપંખા હતી, જેનું નાક ઊગી જતું હતું તેમ વ્યતિપનું નાક
હરિફ પેનલના યતિશ દેસાઈ અને અમૂક મીડિયાને પણ લીધા આડે હાથ !
ગણેશને લડાવવાનું કામ મારૂં નહોતું. ગણેશને લડાવવાનું કામ અહીંની પ્રજાએ નક્કી કર્યું હતું. જયરાજસિહે કહ્યુ કે આધુનિક અને
કોર્ટને ગુમરાહ કરી પુલ બંધ રાવી ગોંડલને બાનમાં લીધુ છે. પુલ બંધ થતા મમરર, સિમેન્ટ સહિત ઉપયોગ ને ભારે કટકો પડયો છે. તેમણે કહ્યુ કે ગોંડલના
વરીષ્ઠ આગેવાન કનકસિંહ જાડેજાએ કહ્યું કે નાગરિક બેંક રોજી રોટી આપનારી બેંક છે. તેના પર કાદવ ઉછાળવો યોગ્ય નથી. અશોકભાઈએ
ઊઊગી નીકળે તો કંઈ નક્કી નહિ. લોકશાહી છે કોઈ પણ ચૂંટણી લડી શકે છે. તેમણે આગળ કહ્યું કે, ગણેશ જેલમાં ગયો ત્યારે દાંત કેમ કાહે છે ?
છે. બીજી તરફ આ ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો કરૂણ રકાસ થયો છે. બીજેપી પેનલનો વિજય થતાં ગોંડલ ખાતે વિજયસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જયરાજસિંહે સંભોધન
ગોંડલમાં સહકારી બેંકનાં ડિરેક્ટર પદીની ચૂંટણીમાં ભાજપ પેનલનો વિજય થતો ગોંડલનાં બયોપ્યા ચોક ખાતે વિજવસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, અશોક પીપળિયા સહિતનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. દરમિયાન, જપરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આગેવાનોએ કહ્યું કે આ ચૂંટણીમાં ગણેશને ભડાવવાનો છે.
સુવિધાઓ સાથે બેંક નુ નવુ બિલ્ડીંગ બનશે. તેમણે કાબુ કે સભાસદોએ અશોકભાઈ પીપળીયાની નીતિમતા અને સુદ્રા વહીવટને મત આપ્યા છે. ત્યારે સભાસદીના વિશ્વાસને ક્યારેય દાગ નહીં લાગે.
નગરપાલિકાનાં કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાએ તેજાબી વક્તવ્યમાં પતિપભાઈ દેસાઈને આડે હાથ લઈ કહ્યુ કે તેમનું કામ ચોમાસાની ઋતુની જીવાત જેવુ છે. જ્યારે ચૂંટણીઓ આવે આ છે. જીવાત આવી જાય. ગણેશભાઈની શકાળ, પુરગ્રસ્ત સ્થિતિ સમયની કોરોનાકાળ, સેવાઓ લોકો ભુલ્યા નથી પણ તે પતિપભાઈ ને ખબર નથી ! પતિપભાઈ ખોટી રીતે વિરોધ કરવા ટેવાયેલા છે. સો વર્ષ જુના રાજાશાહી વખતનાં
હીતમાં પતિપભાઈએ હમેંશા અવરોધ નાખ્યા છે. બેંકનો ચુકાદો તેની ગવાહી છે. નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ મનસુખભાઈ સખીયાએ કહ્યું કે કૃતિપભાઈમાં નૈતિકતા જેવુ જરા પણ હોય તો આ નાલેશી સ્વીલરવી જોઈએ. પતિષભાઈખે બેંકના તેમના શાસન સમયે બેંકને ખોતરી ખાધી હતી. તે પછી અશોકભાઈ પીપળીયાએ કરેલા પ્રજાલક્ષી વહીવટને મતદારોએ સ્વિકાર્યો
બેંક ના ડીરેક્ટર ઓમદેવસિંહ જાડેજાએ ટકોર કરી કે પતિષભાઈએ નેગેટિવ રાજનીતિ દાખવી છે. પ્રજા માટે પોઝીટીવ રાજનીતિ ઘખવવાની હોય, મુસ્લિમ સમાજના આગેવાન હતેહમહમદ નુરસુમારે શાયરાના
બેંકમાં વિકાસનો ઇતિહાસ રચ્યો છે. વિજયસભામાં ઉપસ્થિત જીવા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ કાચુ કે બેબી ચુંટણીમાં ઈમાનદારીનો વિજય થયો છે. ગોંડલના આન, બાન અને શાનનું રક્ષણ જયરાજસિહ કરે છે.ક ોઈ લુખ્ખાઓ હાની પહોંચાડે તો તેને સીધાઘેર કરવાનું કામ પણ જપરાજસિંહ જાડેજા કરે છે.
વિજયસભામાં એટમેન અશોકભાઈ પીપળીયા સહિત વિજેતા ઉમેદવારો ઉપરાંત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
જયરાજસિંહ જાડેજાએ આગળ કહ્યું કે, બે દિવસ પૂર્વે પતિષ દેસાઈએ ભોજપારાની સભામાં કહ્યું હતું કે, હું હારી જઈશ તો ચૂંટણી નહિં લડું. પરંતુ,
તેવું મીડિયામાં ચાલ્યું હતું. હાંત કાઢવા તેવું કાયદામાં ક્યાંય લખ્યું નથી. ગણેશ જેલમાં જાય અને હંસે તેમાં કંઈ કામ લાગશે ? જયરાજરિયને ગણેશ અને ગોંડલને કેમ જોડી દેવામાં આવ્યા ? તે મને નથી ખબર, મારે તે બાબતે ખુલાસો પણ કરવાનો ના હોય. કારણ કે ખુલાસો તો ગોંડલની જનતાએ મતદાન કરીને આપી દીધો છે. તેમણે કહ્યું કે, નાગરિક બેંકનું નવું બિલ્ડિંગ બનાવવા સહિતનાં કામકાજ કરવામાં આવશે. વિજપસભામાં ગોંડલ આબઈના ચેરમેન અપેશ ઢોલરિયાએ ૫તિષ દેસાઈને આડે હાથ લીધા હતા અને આરોપ લગાવ્યો હતો કે, પતિશ
દેસાઈ દ્વારા લોકોને ખોટી રીતે ભરવામાં આવ્યા હતા.