અધધધ… એકજ શાળાના.. ૯૦ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ મુંબઈ આયોજીત નેશનલ રંગોત્સવ સેલીબ્રેશનમાં કિસ્ટલ સ્કૂલ્સનાં વિદ્યાર્થીઓએ ૯૦ ગોલ્ડ

અધધધ… એકજ શાળાના.. ૯૦ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ મુંબઈ આયોજીત નેશનલ રંગોત્સવ સેલીબ્રેશનમાં કિસ્ટલ સ્કૂલ્સનાં વિદ્યાર્થીઓએ ૯૦ ગોલ્ડ મેડલ साथे BEST SCHOOL FOR FUTURISTIC EDUCATION અવોર્ડ મેળવી સજર્યો રેકોર્ડ

“દરેક વિદ્યાર્થી ખાસ છે.’ તે સિધ્ધાંત પર અલગ રીતે કાર્ય કરતી રાજકોટ શહેરની નામાંકીત ક્રિસ્ટલ સ્કૂલ્સનાં વિદ્યાર્થીઓ પોતાની આવડત દ્વારા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું હુન્નર દેખાડી રહ્યા છે. તાજેતરમાં મુંબઈ(મહારાષ્ટ્ર) દ્વારા આયોજીત રંગોત્સવ સેલીબ્રેશન અંતર્ગત નેશનલ લેવલ આર્ટ કોમ્પિટીશનમાં સમગ્ર ભારતમાંથી કુલ ૫૩૬૩સ્કૂલ્સનાં ૭,૧૭,૩૬૭થી વધું વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં ક્રિસ્ટલ સ્કૂલ્સનાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં કુલ ૯૦ ગોલ્ડ, ૫૬ સિલ્વર, ૩૮ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા.

વિદ્યાર્થીઓની આ શ્રેષ્ઠ સિધ્ધિ હાંસલ કરવા બદલ શાળાનાં ચેરમેનશ્રી રણજીતસરએ વિદ્યાર્થીઓ તેમજ શાળાનાં આર્ટ એન્ડ સ્કીલ વિભાગના શિક્ષકશ્રીઓને બિરદાવ્યા હતાં. તેમજ સમગ્ર શાળા પરિવારે શાળાને BEST SCHOOL FOR FUTURISTIC EDUCATION એવોર્ડ મળવા બદલ સરને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Comment

Read More