ગોંડલમાં હરિભાઇ ગોંડલીયાની સ્મૃતિમાં બ્લેન્કેટ વિતરણ

 

મૂળ શિવરાજગઢ હાલ રાજકોટ નિવાસી અલ્પા કન્સ્ટ્રકશન વાળા રસિકભાઈ ગોંડલીયા અને કાશ્મીરાબેન ગોંડલીયા પરિવાર તરફથી સ્વ. પિતાશ્રી હરિભાઈ ભીખાભાઇ ગોંડલીયાની તિથિ નિમિતે તેમની સ્મૃતિમાં ગોંડલ સમસ્ત બ્રહ્મ પરિવારના જરૂરિયાતમંદ 25 પરિવારને બે બે નંગ ગરમ બ્લેન્કેટ સમાજસેવી હિતેશભાઈ દવે કિરણબેન દવેના સહકારથી વિતરણ કરવામાં આવેલ.. રસિકભાઈ ગોંડલીયા દ્વારા સારી ક્વોલિટી ના ગરમ બ્લેન્કેટ નંગ બે બે 25 બ્રહ્મ પરિવારજનો ને આગામી શિયાળામાં ઉપયોગી થાય તે હેતુ થી ગરમ બ્લેન્કેટ ભેંટ આપવામાં આવ્યા.

Leave a Comment

Read More