વટવામાં બહેનો માટે મહિલા કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતો જાગૃતિ કાર્યક્રમ યોજાયો


**
વ્હાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વગેરે જેવી યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી
**
પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર જેવી મહિલાકેન્દ્રી યોજનાઓથી બહેનોને જાગૃત કરાયાં

Leave a Comment

Read More