આજરોજ અમીરગઢ તાલુકા ના ઇકબાલગઢ પંચમુખી હનુમાન મંદિરે આમ આદમી પાર્ટી ની મીટીંગ યોજાઇ

 

મળતીમાહિતી પ્રમાણે જણાવવા નુ કે આમ આદમી પાર્ટી દેશ લેવલે પગપેસારો કરેલ છે. .

 

અને હાલમાંગુજરાતપણમોટા પાયા ઉપર કાર્યરતછે. અને ગુજરાત નાદરેક ગામડેકે શહેર માં માળખુ બનાવવામાં આવેલ છે.

આમને આમબનાસકાંઠા જિલ્લા ના અમીરગઢ તાલુકામાં પણ પાર્ટી સારીકામગીરી આપી રહ્યા હતા પરંતુ છેલ્લા બે વર્ષથી કાર્યકર્તાઓમાં નારાજગી ઉભી થયેલ અને પાર્ટી નિષ્ક્રિય જોવા મળી હતી તેથી અમીરગઢ તાલુકા ના કાર્યકર્તા ઓ ધ્વારા જિલ્લા લેવલે જાણકારી આપી અને નવીન માળખુબનાવવા ની અનેપાર્ટીમાં ફેરફાર કરવાની રજૂઆતો કરવામાં આવેલ તેથી જિલ્લા લેવલથી .બનાસકાંઠાજિલ્લા પ્રમુખ શ્રી ભીખાભાઈ પટેલ તથા પ્રદેશ સંગઠન મંત્રી શ્રી બીપીનભાઈ ગામીત તથા ઉત્તર ગુજરાત પ્રભારી શ્રી આર કે. પટેલ સાહેબ નીહાજરી માં કાર્યકર્તાઓ દ્વારા ધારદાર રજૂઆતો કરવામાં આવતા હાજર રહેલા તમામ મહાનુ ભાવો દ્વારા આર આર દામા એડવોકેટ શ્રીને અમીરગઢ તાલુકા લેવલે કામગીરી કરવા અને કાર્યકર્તાઓને પડખે રહેવા તાલુકા પ્રમુખ નો તાજ પહેરાવવા માં આવેલ છે. જે સ્વેચ્છાએ દામા સાહેબે કામગીરી કરવાની બાયધરી સાથે પદ ગ્રહણકરેલ છે. જે કાર્યકર્તાઓએ વધાવી લેવામાં આવેલ છે.

 

રીપોટર

શ્રવણ અગ્રવાલ

ઇકબાલગઢ

તા.04/01/2025

Leave a Comment

Read More