પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના તિરુપતિમાં ભાગદોડને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે એક X પોસ્ટમાં કહ્યું;
“આંધ્રપ્રદેશના તિરુપતિમાં ભાગદોડથી દુઃખ થયું છે. મારી સંવેદનાઓ તે લોકો સાથે છે જેમણે પોતાના નજીકના અને પ્રિયજનો ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થાય. આંધ્રપ્રદેશ સરકાર અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહી છે: પ્રધાનમંત્રી @narendramodi”
Author: ભાગવત ભૂમિ
Hi