તળાજા તાલુકા મા નિજાનંદ પરિવાર અને આરોગ્ય નાં કર્મચારી દ્વારા ઓછાં વજન વાળા સગર્ભા માતા ને ચીકી અને પોષણ યુક્ત કીટ આપવામાં આવી

તળાજા તાલુકાનાસબ સેન્ટર સરતાનપર 1(રાતાખડા)
PHC સરતાનપર
ઓછા વજનવાળા સગર્ભાબેન -પરમાર મમતાબેન વિક્રમભાઈ
4 પેકેટ ચીકી નિજાનંદ પરિવાર તરફથી અપાઈ તેમજ

MPHS & FHWબહેન તરફથી
500ગ્રામ ખજૂર
500ગ્રામ દાળિયા
500 ગ્રામ ગોળ
500 ગ્રામ પ્રોટીન પાવડર
ગીતાબેન જે ડાભી FHW સરતાનપર-1
પીડી ચૌહાણ MPHS સરતાનપર તરફ થી વસ્તુ આપી ને પોતાના પ્રા આ કેન્દ્ર નાં સબ સેન્ટર મા ઓછાં વજન વાળા બાળકો નાં જન્મે તેના માંટે ઝૂંબેશ રુપે કામગીરી ઉપાડી છે ભાવનગર જીલ્લા આરોગ્યતંત્ર નાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણી પ્રસાદ આરસીએચઓ ડોક્ટર કોકીલાબેન સોલંકી ની સીધી દેખરેખ હેઠળ ભાવનગરની જાણીતી સંસ્થા નિજાનંદ પરિવાર દ્વારા ઓછા વજનવાળા જિલ્લા ભરના સગર્ભા માતાઓને સુખડી ચીકી અને પોષણયુક્ત આહાર ની કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે આ ઝુંબેશમાં લોક ભાગીદારી નોંધાવી આરોગ્ય તંત્ર ને સહયોગ માંટે જાહેર વિનંતી કરવમાં આવી છે

Leave a Comment

Read More