રાષ્ટ્રીય કક્ષાએ U-19 સોફ્ટબોલમાં ફરી ઝળક્યાં ગોંડલની ગંગોત્રી સ્કૂલના તારલાઓ..

.
સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત અને જીલ્લા રમત – ગમત અધિકારીની કચેરી બનાસકાંઠા દ્વારા તાજેતરમાં જ લેવાયેલ U-19 સોફ્ટબોલ ભાઈઓની સ્પર્ધા યોજાયેલ જેમાં રાજકોટ ગ્રામ્યની ટીમમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલના ખેલાડીઓ ગોહિલ ભગીરથસિંહ અને સતાણી પ્રિન્સ એ ખુબ જ સારો દેખાવ કરી બન્ને વિદ્યાર્થીઓની ગુજરાત રાજ્યની ટીમમાં નેશનલ સ્પર્ધામાં મહારાષ્ટ્ર માટે પસંદગી થયેલ છે. આ તકે ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદીપ છોટાળા અને આચાર્ય કિરણબેન છોટાળા બન્ને ખેલાડી અને કોચ શૈલેષ ભટ્ટને અભિનંદન પાઠવેલ હતાં

Leave a Comment

Read More