- LAST Updated:
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મોડાસા નજીક જીવનપુરથી ગળાદરના માર્ગ પર પાણી ભરાઈ જતાં રસ્તો બંધ થઈ ગયો હતો. નોંધનીય છે કે, મણિપુર કંપા નજીક પુલનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પરંતુ આ માર્ગ…