અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટીવલ (AIBF 2024)ની મુલાકાતનો અહેવાલ (Disclaimer: લખાણ લાંબુ છે પણ રસપ્રદ છે)
તા. ૦૬-૧૨-૨૦૨૪ના દિવસે સાબરમતી રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર (ટાગોર હોલ પાસે)માં એક અઠવાડિયા માટે લાગેલા અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટીવલ એવું રૂડુંરૂપાળું નામ ધરાવતા બુક ફેરની બપોરે