ભાવનગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણી પ્રસાદ આરસીએચઓ ડોક્ટર કોકિલાબેન સોલંકી ની સૂચનાથી ભાવનગર શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી વર્ચ્યુઅલી સંબોધન કરવાના હોય આ કાર્યક્રમમાં વિશાલ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેવાના હોય ત્યારે તેમને આરોગ્યનો સંદેશો જાય અને રક્તદાન ની કામગીરી પણ થાય તેઓ આરોગ્ય સ્ટોલ ઊભો કરે જેમાં પ્રાથમિક સારવાર અને આરોગ્યના સંદેશો આપવામાં આવ્યો કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કિંજલ બા પરમાર માર્ગદર્શન હેઠળ તાલુકા સુપરવાઇઝર અનિલભાઈ પંડિત નટુભાઈ બારૈયા લીલાબેન પરમાર નીતાબેન ત્રિવેદી ડોક્ટર વિપુલભાઈ સોલંકી રવિભાઈ ગોહિલ ડોક્ટર મનાલીબેન બાલદીયા ફાર્મસીસ મહેશભાઈ સોલંકી દયાબેન પૂર્વી સુપરવાઇઝર જીવણભાઈ મકવાણા મનસુરીભાઈ વિગેરે એ આરોગ્યની કામગીરી કરી હતી
Author: ભાગવત ભૂમિ
Hi