કોડીનાર તાલુકાના રામાનંદી સમાજના અગ્રણી ચતુ.સંપ્રદાય યુવા મંડળ

કોડીનાર તાલુકાના રામાનંદી સમાજના અગ્રણી ચતુ.સંપ્રદાય યુવા મંડળના પ્રમુખ બકુલભાઈ અગ્રાવત ના ધર્મ પત્ની તથા નીલભાઈ ના માતૃશ્રી તથા ડોક્ટર ભદ્રેશભાઈ ના ભાભી શ્રી સિનિયર ઇન્ચાર્જ સ્ટાફ નર્સ એસ એસ જી હોસ્પિટલ વડોદરા ખાતે ફરજ બજાવતા

સ્વઃ ભાવનાબેન બકુલભાઈ અગ્રાવતનું તારીખ 06/05 2024 ના મંગળવાર ના રોજ અવસાન થતા પરિવાર અને સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું

તેમનું બેસણું તારીખ 09/05/ 2024 ના ગુરુવારે સાંજના ચાર થી છ વાગે તેમના નિવાસ સ્થાને દક્ષિણા મૂર્તિ સોસાયટી સાંઈ કોમ્પ્લેક્સ ની સામે ની ગલીમાં બ્લોક નંબર 152 /153 ખાતે રાખેલ છે

Leave a Comment

Read More