ટંકારાના જીવાપર ગામમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

૧૬ ઓગસ્ટ મોરબી,

ટંકારાના જીવાપર ગામ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મામલતદારશ્રીના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. આ પ્રસંગે તેમના દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું.

Leave a Comment

Read More