Search
Close this search box.

Follow Us

ઉના તાલુકાના ગાંગડા ગામે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ યોજાયો યાત્રા નો રથ ગાંગડા ગામે આવી પહોંચતા

ગામ ના સરપંચ શ્રી તેમજ ગ્રામ્ય જનો ઉપસ્થિત રહ્યા તેમજ સરકારી વિવિધ યોજનાઓ ના લાભ આપવા માં આવ્યા તેમજ ગામ જનોએ રથના માધ્યમ થી વિકાસ ની ઝાંખી રજુ કરતી ફીલ્મ પણ નિહાળી હતી અને નાગરિકો ને સરકારી વિવિધ યોજનાઓ ના મહાનુભાવો હસ્તે લાભો નુ વિતરણ કરવામાં આવ્યું
તેમજ ગ્રામજનો એ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કાલુભાઈ રાઠોડ ગાંગડા ગામ સરપંચ શ્રી ગજરાબા ગોહિલ તેમજ ઉદયસિંહ ગોહિલ શ્રી એભલભાઈ ઉંટવાલા સરપંચ સોંદરડી કનકસિંહ ગોહિલ અને અરજણભાઇ ગોહિલ અજુભાઈ ગોહિલ ભુપતભાઇ ગોહિલ ગામ પંચાયત સદસ્ય શ્રી જનપ્રતિનિધિઓ આગેવાનો કર્મચારીઓ વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યા માં ગામ જનો ઉપસ્થિત રહ્યા હતા

રીપોટર સંજયસિંહ પરમાર ગાંગડા

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More

ગુજરાત/મધ્યપ્રદેશ રાજયોમાં ૫૦ થી વધુ ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલ ગેંગને કિં.રૂ.૧૪,૯૫,૬૫૬/- ના સોનાના મુદ્દામાલ સાથે પકડી પાડી, રાજુલા તથા મહુવા પો.સ્ટે. માં દાખલ થયેલ ઘરફોડ ચોરીઓના ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ