ગાંધીધામ તાલુકા ક્ષત્રિય સમાજ દ્રારા આજરોજ પોલીસ અધિક્ષક – પૂર્વ કચ્છ (ગાંધીધામ) ને આવેદનપત્ર પાઠવી અને એફ.આઈ.આર (પોલીસ કેસ) દાખલ કરવામા આવી.

હળવદ બનાવ પછી છેલ્લા થોડા દિવસ થી બને સમાજ વચ્ચે વગવિગ્રહ પેદા કરવા અને શાંતિનો માહોલ બગાડવા ભરવાડ જાતિના અમુક અસામાજિક તત્વો દ્રારા ક્ષત્રિય સમાજ ના વિરોધ મા ઉશ્કેરીજનક અને અપશબ્દો ઉચાટતા જે રીતે વિડીયો વાઇરલ થઈ રહ્યા છે.
આવા લુખ્ખા તત્વો સામે પોલીસ ફરિયાદ કરી અને કડક મા કડક કાર્યવાહી કરવામા આવે એ હેતુથી આજરોજ ગાંધીધામ ખાતે ક્ષત્રિય સમાજ ના યુવાઓ, વડીલો અને અગ્રણીઓ દ્રારા મળીને આવેદનપત્ર પાઠવીને આદિપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામા આવી હતી. અને સાથે સાથે આ આરોપીઓની તરત ધરપકડ કરવામા આવે અને એમની સામે કડક કાર્યવાહી કરવામા આવે એવી માંગ કરવામા આવી હતી.
જો આજ રીતે ગુજરાત ના દરેક શહેર કે તાલુકા માથી ફરિયાદ કરવામા આવે તો આવા આરોપીઓને દરેક પોલીસ સ્ટેશન અને કોર્ટ મા હાજરી આપવી પડે છે. અને જેનો ભાર આર્થિક અને માનસિક એમ બને રીતે એના પર પડે છે. જેથી વધુમા વધુ ફરિયાદો થાય એ ખુબજ જરૂરી છે.
આ સમયે ક્ષત્રિય સમાજ ના યુવાઓ ખુબજ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. અને આવા તત્વો સામે જલ્દી કાર્યવાહી થાય એ માટે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

જય રાજપુતાના…

Leave a Comment