બીજા સ્થળેથી લઇ જવામાં ડ્રાઇવરની ભૂમિકા મહત્વની હોય છે
ત્યારે આજે કોડીનાર વર્કશોપ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
ડેપો મેનેજર આર કે મગરા દ્વારા સારી એવરેજલાવનારા ડ્રાઇવરોને ચાલ ઓઢાડી ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
અકસ્માત ન થાય તે માટે શું શું ધ્યાન રાખવું જોઈએ તે વિશેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સારી રીતે ડ્રાઇવિંગ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી
આ પ્રસંગે પવન સ્કૂલના આચાર્ય વિવેકભાઈ દ્વારા જોખમ અને જવાબદારી અવિરત સેવા બદલ અભિનંદન શુભેચ્છા પાઠવવા આવી હતી આ સાથે વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા
એસટી નિગમ દ્વારા સારી રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે તે બદલ સારી કામગીરી કરવામાં આવતી હોય છે
જ્યારે વધતા જતા વાહનો ની સંખ્યા બની રહી છે ત્યારે અકસ્માતની વણઝારો વચ્ચે વિદ્યાર્થી અને મુસાફરોને સલામતી રીતે મુસાફરી કરાવવામાં ડ્રાઇવરની ભૂમિકા મહત્વની પુરવાર થાય છે
જ્યારે આવા નવતર પ્રયોગથી ડ્રાઇવર કંડકટરને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તે બદલ ડ્રાઇવર કંડક્ટર માં ઉત્સાહ જોવા મળ્યો હતો
પરેશ લશ્કરી
Author: ભાગવત ભૂમિ
Hi