એપોલો ઈન્ટરનેશનલ સ્કૂલ- વિસાવદરનું 12 સાયન્સનું પરિણામ 100 ટકા…..
એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ- વિસાવદરની વિધાર્થીની ચૌહાણ વિશ્વા શૈલેશભાઈએ 12 સાયન્સમાં 99.46 PR મેળવી શાળા અને વિસાવદર તાલુકાનું ગૌરવ વધારેલ છે.માર્ચ 2024 નું એપોલો સ્કૂલનું 12 સાયન્સનું ઝળહળતું 100% પરિણામ મેળવી શાળા પરિવાર તેમજ ચૌહાણ વિશ્વા ને આચાર્ય અને સંચાલકે શુભેચ્છા પાઠવી છે.