રાજકોટ અને ગોંડલ મા ચાલતા વંદના કરાટે એકેડેમી ના 22 વિધાથીર્ઓ એ ઓપન ગુજરાત કરાટે

ચેમ્પિયનશિપ સુરત ખાતે વિજેતા બની ગૌરવ વધાયું
ઓપન ગુજરાત કરાટે ચેમ્પિયનશિપ 2024
નુ આયોજન તારીખ 4,5, મેં 2024 દરમિયાન
ગુજરાત વાડોકાઈ કરાટે ડો એસોસિએશના
કરાટે પ્રેસિડેન્ટ સિહાન પ્રવીણકુમાર ચૌહાણ ના નેતૃત્વ હેઠળ આ ચેમ્પિયનશિપ નું આયોજન કોમ્યુનિટી હોલ કતારગામ સુરત ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું

 

 

 

 


જેમાં ગુજરાત ભરમાંથી ગીર સોમનાથ
જુનાગઢ, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર,
રાજકોટ, મોરબી, અમદાવાદ, સુરત, નવસારી, અમરેલી,
આ તમામ જિલ્લાઓમાંથી આશરે 650
કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરી હતું
જેમા ( પંક્તિ ધીનોજા ફાઈટ મા 1 રેન્ક .વીરાલી વેરેલા ફાઈટ મા 3 રેન્ક. ધ્યાની ભેડા ફાઈટ મા 2 રેન્ક.પહલ બાલધા ફાઈટ મા 3 રેન્ક. વંશીકા ભટ્ટી ફાઈટ મા 3 રેન્ક. મહેશ્વરી પરમાર ફાઈટ મા 2 રેન્ક. રૂચી મેહેતા ફાઈટ મા 3 રેન્ક દેવાંશી નીરમળ ફાઈટ મા 1 રેન્ક. પ્રખર પાંડે ફાઈટ મા 3 રેન્ક. ડોબરીયા જીયાન ફાઈટ મા 1 રેન્ક. હીતાથૅ નીરમળ ફાઈટ મા 1 રેન્ક. કાપડિયા પ્રાથૅન ફાઈટ મા 3 રેન્ક. ધુવાશ બારીયા ફાઈટ મા 2 રેન્ક. જૈમિન ગુજરાતી ફાઈટ મા 3 રેન્ક ઘોલકીયા પ્રીનસ ફાઈટ મા 3 રેન્ક. સુથાર આયૅન ફાઈટ મા 3 રેન્ક રાઠોડ યુગ ફાઈટ મા 1 રેન્ક. જાડેજા યુવરાજસિંહ ફાઈટ મા 1 રેન્ક ચુડાસમા મોહીત ફાઈટ મા 3 રેન્ક. ધંધુકીયા વરૂણ ફાઈટ મા 1 રેન્ક. રાઠોડ મિતરાજ ફાઈટ મા 3 રેન્ક. દેવાશી દિનેશ ફાઈટ મા 1 રેન્ક મેળવ્યો
જે બદલ સ્કૂલના પ્રિન્સિપલ તેમજ કરાટે કોચ સૅનસઇ જીક્ષેશ સર ગોરી તેમજ ધવલ સર ગોરી સહિત આ વિધાથીર્ઓ ના માત પિતા અને પરીવારો એ અને અધિકારીઓએ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. એન હવે આ બાળકો આગળ ની કરાટે તાલીમ મેળવી તેમના કરાટે કોચ પાસે થી સનસૅઇ જીજ્ઞેશ સર ગોરી અને ધવલ સર ગોરી લય ને નેશનલ કરાટે કોમ્પિટિશન મા ભાગ લેવા જશે…

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More