એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,રાજકોટ
મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ દ્રારા ખેડા જીલ્લામાં આયુર્વેદિક પીણુ
પીવાથી બનેલ બનાવ અનુસંધાને રાજકોટ રેન્જમાં ગેરકાયદેસર રીતે આયુર્વેદિક પીણાના નામે નશાકારક સીરપનું વેચાણ કરતા તથા
તેની સાથે સંકળાયેલા ઇસમો ઉપર વોચ રાખી મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આગામી તા.૧૦/૧૨/૨૩ સુધી ખાસ
જુંબેશ રાખેલ હોય જે અનુંસંધાને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ નાઓએ રાજકોટ ગ્રામ્ય
જીલ્લામાં વિસ્તારમાં સધન પેટ્રોલીંગ રાખી પાન – ફાકીની દુકાનો કે અન્ય કોઇપણ જગ્યાએ આવી નશાકારક સીરપની વે
ય
તો તાત્કાલીક રેઇડ કરી કાયદેસ કાર્યવાહી
નશાકાર | વેચાણ [ થતુ થતુ હોય
કરવા સુચના કરેલ હોય, જે અનુંસંધાને એસ.ઓ.જી રાજકોટ ગ્રામ્યના ઇ.ચા.પોલીસ
ઇન્સપેક્ટર શ્રી બી.સી.મીયાત્રા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના સ્ટાફની બે ટીમો બનાવી જસદણ તથા ગોંડલ
વિસ્તારમાં પેટ્રોલીંમાં હતા. તે દરમ્યાન બાતમી આધારે રેઇડો કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
વિંછીયા પોલીસ સ્ટેશન
ભરતભાઇ શામજીભાઇ રાજપરા ઉ.વ-૪૮ ધંધો-પાનની દુકાન રહે, વિંછીયા પાળીયાદ રોડ, શિવાજીપરા તા-વિંછીયા જી-રાજકોટ વાળા ઇસમના કબ્જા માંથી મળી આવેલ
પાન ફાકીની દુકાનનું નામ:- પ્રિયાંશી પાન કોલ્ડ્રીંક્સ
કબ્જે કરેલ મુદામાલ:-
નશાકારક આયુર્વેદિક પ્રવાહિની પ્લાસ્ટીકની બોટલો નંગ- ૭૯
મુદામાલની કિંમત:- ૧૧,૮૫૦/-
To
કોટડાસંગાણી પોલીસ સ્ટેશન
રસીલાબેન વા/ઓ મિલનભાઇ કુમરખાણીયા જો.કોળી ઉવ.૨૮ રહે. રાજપરા ગામ ગઢ તા. કોટડાસાગાણી જી.રાજકોટ વાળી ઇસમના કબ્જા માંથી મળી આવેલ
પાન ફાકીની દુકાનનું નામઃ- હરપાલ પાન કોલ્ડ્રીંક્સ
કબ્જે કરેલ મુદામાલ:-
નશાકારક આર્યુર્વેદિક પ્રવાહિની પ્લાસ્ટીકની બોટલો નંગ- ૩૭
મુદામાલની કિંમત:- ૫,૨૫૦/-
બન્ને કેસના મુદામાલની કુલ કિંમતઃ- ૧૭,૧૦૦/-
કામગીરીમાં રહેલ અધિકારી/કર્મચારી:-
એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના I/C પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.સી.મિયાત્રા તથા એ.એસ.આઇ અતુલભાઇ ડાભી તથા પો.હેડ.કોન્સ. જયવિરસિંહ રાણા તથા હિતેશભાઇ અગ્રાવત તથા અમીતભાઇ કનેરીયા તથા ભગીરથસિંહ જાડેજા તથા વિજયભાઇ વેગડ તથા અરવિંદભાઇ દાફડા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ તથા વિજયગીરી ગોસ્વામી તથા કાળુભાઇ ધાધલ તથા અમીતદાન ગઢવી …..