શાપર વેરાવળ પંથક જાબાજ નિષ્ઠવન પત્રકાર કમલેશ વસાણી નો આજે જન્મદિવસ છે ત્યારે તેઓ પ્રત્યે સદાય કુનેહને ધરાવતા કમલેશ વસાણી બહોળું મિત્ર સર્કલ ધરાવે છે આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે કમલેશ વસાણી સતત ના સોપાન સર કરે એવી પ્રાર્થના તેમજ ઉપરોક્ત પ્રગતિ ના સોપાન સર કરે તેવી ભગવત ભૂમિ ન્યુઝ પરિવાર થી ખૂબ ખૂબ અભિનંદન તેમના મોબાઈલ નંબર 98242341789 / 265291245
Author: ભાગવત ભૂમિ
Hi