ન્યારી-૨ ડેમનાહેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના 

રાજકોટ તા ૧૮ .જુલાઈ – રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારી – ૨ ડેમમાં ૭૦ % પાણી ભરાયેલ હોવાથી પાણીનું રુલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના ઘટમાં આવેલા પડધરી તાલુકાના ખામટા ગામના તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા અને નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવ્યું છે.

 

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.